મોરબીના રણછોડનગરમા જુગાર રમતા ત્રણ મહિલા ઝડપાઇ

મોરબી: મોરબીના રણછોડનગર સરદારજીના બંગલા પાછળ શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રણછોડનગર સરદારજીના બંગલા પાછળ શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા ગીતાબેન રમેશભાઈ ધરજીયા (ઉ.વ.૩૨), નંદીનીબેન જીતેન્દ્રભાઈ શાંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૨૪), તથા હંસાબેન મધુભાઈ ડાભી (ઉ.વ.૩૯) રહે ત્રણે મોરબી રણછોડનગર સાંઈબાબાના મંદિર પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img