મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે એસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ દિપક હીરાલાલ યાદવ ઉ.વ.૨૪ રહે. એસ્ટોન સીરામીક ના લેબર ક્વાર્ટરમાં રંગપર ગામની સીમ તા.જી. મોરબી વાળો પોતાની જાતે એસ્ટોન સીરામીક ના લેબર ક્વાર્ટરમાં પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img