મોરબીના સાપર ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી અલ્ટ્રા મિનરલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રમતીબેન રાકેશભાઇ ડાવર ઉ.વ.૨૨ આશરે રહે. જેતપર રોડ પાવડીયારી અલ્ટ્રા મિનરલ કારખાનામાં તા.જી. મોરબી વાળી અલ્ટ્રા મિનરલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img