મોરબીના સાપર ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસેથી આરોપી રાહુલકુમાર કાનજીભાઇ હુંબલ (ઉ.વ.૨૨) રહે. કુંભારીયા તા. માળીયા (મી) વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૭૫ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img