મોરબીના સીપાઈવાસમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના સિપાઈવાસમા રીધ્ધી સીધ્ધી દુકાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સિપાઈવાસમા રીધ્ધી સીધ્ધી દુકાન પાસેથી આરોપી સમીરભાઇ મયુદીનભાઈ સૈયદ (ઉ.વ.૨૩) રહે. મોરબી લગધીરવાસ રીધ્ધી સીધ્ધી દુકાન ઉપર મકાનમાં મુળ રહે. ધાંગધ્રાવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img