મોરબીના સોલંકીનગર ગામે તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના સોલંકીનગર ગામે છેલ્લી શેરીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોલંકીનગર ગામે છેલ્લી શેરીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો પ્રતાપભાઇ વાલજીભાઇ લાલવાણી ઉ.વ-૫૫, જેરામભાઇ બાબુભાઇ અખીયાણી ઉ.વ-૩૫, તખુભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૨૨, રમેશભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૩૫, કિશોરભાઇ વિનોદભાઇ ધામેચા ઉ.વ-૨૨, ભરતભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૩૦, ઉમેદભાઇ જીવરાજભાઇ આડેસરા ઉ.વ-૨૫, રમેશભાઇ પ્રતાપભાઇ લાલવાણી ઉ.વ-૨૮, જીવરાજભાઇ બાબુભાઇ આડેસરા ઉ.વ-૫૦ રહે બધા સોલંકીનગર તા-જી-મોરબીવાળને રોકડ રકમ રૂ.૬૬૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img