મોરબીના ઉમીયાનગર નજીક રહેણાંક મકાનમાંથી 40 બીયર ટીન સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના ઉમીયાનગર સીરામીક સીટી પાછળ રહેણાંક મકાનમાંથી ૪૦ બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગર સીરામીક સીટી પાછળ રહેતા આરોપી હીતેષભાઈ દેવશીભાઇ ડાભી (ઉ.વ.૨૮) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૪૦ કિં રૂ.૪૫,૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img