મોરબીના વેજીટેબલ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પાસેથી આરોપી સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૬) રહે. મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કુલની બાજુમાં તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૭૫ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img