મોરબીના વિશીપરામાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક પકડાયો 

મોરબીના વિશીપર વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા એક ઈસમને ચાઇનીઝ દોરી ફિરકીના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વીશીપરિ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વીશીપરા મદીના મસ્જીદની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો ઇમરાનભાઇ રસુલભાઈ જેડા જ ઉ.વ.૨૪ રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી-૧ વાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img