મોરબીના વિસીપરામા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી: મોરબી વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી વિજયભાઈ દિનેશભાઇ રાઠોડ, જાવીદભાઈ સીદીકભાઈ સુમરા, તથા સીદીકભાઈ અભરામભાઈ સુમરા રહે ત્રણે મોરબી રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ.૨૧૩૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img