Sunday, September 15, 2024

મોરબીનાં યુવા પત્રકાર યોગેશ રંગપડીયાનો આજે જન્મ દિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મંજિલ યુંહી નહિં મિલતી રાહી કો મંજીલ કો પાને કે લિયે દિલમેં જુનુંન સા જગાના પડતા હૈ l કિસીને પુછા ચીડિયા કો બાર બાર કયું ઉડાન ભરતી હો, ચીડિયાને કહા-તિનકા તિનકા ઈકઠાં કરને કે બાદ હી આંશિયાના બનતા હૈ l

સતત-અવિરત સક્રિય રહી મોરબી જિલ્લાના ખૂણે ખૂણે બનતી સારી-નરસી ઘટનાઓ લોકો સુધી પહોંચાડતા, ખૂબીઓ લોકો સુધી પહોંચાડી પ્રેરણાત્મક બાબતોને ઉજાગર કરતા અને તંત્રની ખામીઓ સરકાર સુધી પહોંચાડી તંત્રની ખામીઓ દૂર કરી પ્રજાના પ્રાણ પ્રશ્નો હલ કરવા માટે અહર્નિશ સેવારત ચક્રવાત ન્યુઝ અને ગુજરાત મિરર ન્યુઝના જાગૃત પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ હોય એમના સગા વ્હાલા, સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો વગેરે તરફથી શુભેચ્છાઓ પાઠવતા રહ્યા છે અને પરમકૃપાળુ પરમ પ્રેરક પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે કે પરમાત્મા યોગેશભાઈને તનની તાજગી અર્પે,મનની મસ્તી અર્પે,દિલની દાનવીરતા અર્પે, દ્રષ્ટિની દીર્ઘતા અર્પે,આત્માની ઓજસ્વીતા અર્પે અને એમના વ્યકિતત્વને દેદીપ્યમાન બનાવે* અને ભવિષ્યમાં પત્રકાર તરીકેની એમની કારકિર્દીમાં ઉચ્ચ સિદ્ધિઓના સોપાનો સર કરે એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર