Saturday, July 27, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૨૪ કિં રૂ. ૧૦૦૬૫ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી મહેશ ઉર્ફે લાલો દેવાભાઇ રૂજા તથા જયદીપ ઉર્ફે લાલો જીલુભાઇ ગોગરા રહે. મોરબી લીલાપર રોડ બોરીચાવાસ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર