Saturday, July 27, 2024

રાજકોટમાં વિવિધ ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇસમને‌ મોરબી એસ.ઓ.જી. ટીમે મોરબીથી ઝડપી પાડયો છે.

નાસત ફરતા ઈસમોને ઝડપી પાડવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, રાજકોટ શહેર ડી.સી.બી પો.સ્ટે. પ્રોહી એકટ ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨), ૬૭ (A), ૬૫ (A), ૬૫ (E) તથા આઇ.પી.સી.કલમ-૨૭૨,૨૭૩,૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૮૨, ૪૮૩, ૧૨૦(બી) વિ.મુજબના ગુન્હામાં છેલ્લા ૦૪ માસથી નાસતો ફરતો આરોપી રાહુલ અશ્વિનભાઇ લુવાણા રહે.રવાપર ગામ, ઘુનડા રોડ, ૪૦૨ લોટસ-૦૨, તા.જી.મોરબી વાળો હાલે મોરબી-ર ફ્લોરા ડી માર્ટ પાસે ઉભેલ છે હોવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએથી ઇસમ મળી આવતા ગત તા.૦૮/૦૨/૨૦૨૪ ના કલાક ૨૨/૦૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર