મોરબીમાં વરસાદને પગલે નવા બસ સ્ટેન્ડની દિવાલ ધરાશાયી

મોરબીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારના સમયે નવા બસસ્ટેન્ડની પાછળના તરફની દીવાલ ધરાશાયી થતા એસટી વિભાગે દીવાલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલી દીવાલ બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ધરાશાયી થયા મોરબી એસટી વિભાગે તાબડતોબ આ દીવાલના કાટમાળને હટાવી નાખીને રાહદારીઓ માટેનું જોખમ દૂર કર્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img