ઓમ શિવ ગ્રુપના ચેરમેન રૂપેશભાઈ વિલપરાનો આજ જન્મ દિવસ

લાલપર ગામ ના વતની તેમજ ઓમ શિવ ગ્રુપના ચેરમેન એવા ઉદ્યોગપતિ, તેમજ પાટીદાર નવરાત્રિના મેમ્બર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના નાના ભાઈ એવા લોક લાડીલા અને ખૂબ જ સરળ સ્વભાવના યુવા આગેવાન રૂપેશભાઈ વિલપરાનો આજ જન્મદિવસ છે ત્યારે આજરોજ તેમના જન્મદિવસ પર તેમના મિત્રો અને તેમના સહભાગીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img