પોલીસની બીજા દિવસે પણ કાર્યવાહી:ત્રણ પીધેલ અને બે હથીયાર સાથે 24 વાહનો ડીટેઈન કર્યા

મોરબી: ગઈકાલે બીજા નોરતે મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ ત્રણ, બે શખ્સોને હથીયાર સાથે પકડી પાડયા હતા જ્યારે ૨૪ જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી જીલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સતત નાઈટ પેટ્રોલિંગ કરી રહી છે ગઈકાલે પણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ એક્સનમોડમા જોવા મળી હતી. મોરબી સીટી એ ડીવીઝન ની “SHE TEAM” દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવી હતી તેમજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ હાલતમાં ત્રણ શખ્સો તથા હથીયાર સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા તેમજ નંબર પ્લેટ વગરના તથા મોડીફાઇડ સાયલેન્સ વગર ન્યુસન્સ ક્રિએટ કરતા વાહન ચાલકોના ૨૪ મોટરસાયકલ ડીટેઇન કરવામાં આવ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img