વરસાદ અપડેટ :- સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી માં ક્યાં કેટલો વરસાદ ?

મોરબી જિલ્લામાં મેઘરાજ છેલ્લા ૨-૩ દિવસ થી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે જાણી એ આજ સવારે ૬ વાગ્યા થી લઇ સાંજના ૬ વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ થયો.

મોરબી તાલુકા :- ૧૨ મીમી
વાંકાનેર તાલુકા :- ૧૫ મીમી
હળવદ તાલુકા :- ૧૫ મીમી
ટંકારા તાલુકા :- ૩૮ મીમી
માળિયા મિયાણા તાલુકા :- ૭૦ મીમી

આગામી ૨૪ કલાકમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે તંત્ર હાલ એલર્ટ મોડમાં છે. તેમજ મોરબી માં એક SDRF ની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img