Sunday, December 8, 2024

શ્રી સાપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ 26મી જાન્યુઆરી 2024- પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સાપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ શુભ અવસર નિમિત્તે શિક્ષણ પ્રેમી એવા શ્રી સાપર ગ્રામ પંચાયત સરપંચશ રવીરાજસિંહ હરદેવસિંહ જાડેજા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ સાપર પ્રા.શાળાને 55 ઇંચનું ડિજિટલ ટીવી ની સપ્રેમ ભેટ આપી.આ શુભ અવસર નિમિત્તે શ્રી સાપર પ્રાથમિક શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે તેમજ આભાર વ્યક્ત કરે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર