મોરબીમાં સ્પા માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી

મોરબીના શનાળા રોડ પર રાધે કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઓફિસ નં-૦૧ માં સ્પા ચલાવતા રોયલ ક્રિસ્ટ બે સ્પામા કામ કરતા સ્પા વર્કરના બાયો ડેટા પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરી મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સ્પાના માલિક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ગયકાલે મસાજ પાર્લર સ્પાના ચેકિંગ હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ પર રાધે કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઓફિસ નં-૦૧ માં આવેલ રોયલ ક્રિસ્ટ ડે સ્પામા કામ કરતી સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરતા સ્પા માલિક મહેન્દ્રલાલ ઉર્ફે વીક્કી બીરબલલાલ રાવત (ઉ.વ.૩૩) રહે. મોરબી વાવડી રોડ, ઉમીયાપાર્ક મૂળ રહે. ઉત્તરાખંડવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img