ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા હતા.

હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લામાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટંકારા નગરપાલિકા દ્વારા શાળાઓના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવા તેમને જમતા પહેલા જરૂરથી હાથ ધોવા માટે અને કેવી રીતે હાથ ધોવા તે બાબતે બાળકો દ્વારા જ અભિનય થકી જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં બાળકોને સ્વચ્છાગ્રહી બની ઘરે પણ સૌને સ્વચ્છતા માટે જાગૃત કરવા જણાવવામાં આવ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img