Thursday, May 28, 2026

ટંકારાના ધુનડા (ખા) ગામે કપાસમાં છાંટવાની ઝેરી દવા લાગતા શ્રમીકનુ મોત

ટંકારા: ટંકારા તાલુકાના ધુનડા (ખા) ગામે કપાસમાં દવા છાંટતા હોય ત્યારે ઝેરી અસર થતા દવા લાગી જતા શ્રમીકનુ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ દીપકભાઈ રૂગનાથભાઈ મુરીયા રહે. હાલ રાજુભાઇ પટેલની વાડીએ ધુનડા (ખા) ગામે તા. ટંકારા મુળ વતની મધ્યપ્રદેશવાળાને ગત તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ કપાસમા દવા છાટતા હતા ત્યારે ઝેરી અસર થતા ઉલટીઓ થતા પ્રથમ સારવાર ટંકારા પ્રાઇવેટ હોસ્પીટલ સારવર લઇ વધુ સારવર માટે મોરબિ સીવીલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img