ટંકારાના હરબટીયાળી ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે બહુચરાજી માતાજીના મંદિર પાસે રેઇડ કરતા જાહેરમાં તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા ત્રણ ઇસમો નારણભાઇ સીદાભાઇ ઝાપડા ઉ.વ.-૪૨, રજાકભાઇ ઇશાભાઈ ઇબ્રાણી જ ઉ.વ.-૪૮ રહે. બંને હરબટીયાળી ગામ તા. ટંકારા તથા અરવીંદભાઇ ધનજીભાઈ મુછડીયા ઉ.વ.-૩૭ રહે. હરબટીયાળી તા. ટંકારા વાળાને રોકડા રૂ ૧૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img