ટંકારાના સજનપર ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી આરોપી નાનાભાઈ પાવતભાઈ માવી (ઉ.વ.૩૧) રહે. હાલ સજનપર ગામની સીમમાં સહદેવસિંહ જાડેજાની વાડીમાં મુળ રહે પાવ વેડફળીયુ જી. દાહોદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img