માળીયાના વર્ષામેડી ગામે જુગાર રમતા જ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમો પરબતભાઇ દેવજીભાઇ ચાવડા ઉ.વ.૩૬, ભુપતભાઇ હરખાભાઇ મહાલીયા ઉ.વ.૩૪, મકનભાઇ શંભુભાઇ ચાવડા ઉ.વ.૪૮, સુખાભાઇ દેવાભાઇ મહાલીયા ઉ.વ.૩૫, પેથાભાઇ મેરૂભાઇ સોલંકી ઉ.વ.૩૨, રમેશભાઇ રાણાભાઇ ચાવડા ઉવ.૩૧ રહે. બધા વર્ષામેડી તા.માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ.૪૪૪૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img