Saturday, May 30, 2026

વાંકાનેર શહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો….

વાંકાનેર શહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધા હતો. જેમાં ગઈકાલે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક મામાદેવના મંદિર પાસે દિપકભાઇ ધીરૂભાઇ બાવરીયાને ગે.કા. નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 600 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img