વાંકાનેરમા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને પોલીસે દબોચી લીધો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ઇસમને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા વાંકાનેર વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોળ રહે.મોરબી લાતી પ્લોટ તા.જી. મોરબીવાળાને હ્યુમનશોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ બાતમીના આધારે મોરબી જિલ્લામાંથી પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img