વાંકાનેરના જાલિડા ગામે એટેકથી વૃદ્ધનુ મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં દેવ પેકેજીંગ કારખાનામાં લેબર કોલોનીમાં પોતાના રૂમમાં એટેક આવતા વૃદ્ધનું મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ વાસુદેવભાઈ શીવધરભાઈ રામ (ઉ.વ.૬૮) રહે. વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં દેવ પેકેજીંગ કારખાનામાં તા. વાંકાનેરવાળા ગત તા. ૧૧-૦૪-૨૦૨૪ ના રોજ વહેલી સવારના આશરે ૦૯/૪૫ વાગ્યા પહેલાં કોઈ પણ વખતે પોતાના રૂમમા કોઈ બીમારીના કારણે બેભાન થઈ જતા સારવાર માટે સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે લાવતા ફરજ પરના ડોકટર જોઈ તપાસી હાર્ટ એટેક આવવાના કારણે મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img