વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

વાંકાનેર નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને વાકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સલીમભાઇ નુરશા શેખ ઉવ.૩૦ રહે.વાંકાનેર નવાપરા શેરી નં-૨ તા.વાંકાનેર જી.મોરબી, અશરફભાઇ કરીમભાઇ રફાઇ ઉવ.૨૩ રહે. મફતીયાપરા ટંકારા તા.ટંકારા, ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ ઉવ.૨૦ રહે.વાંજાવાસ મામલતદાર ઓફીસ પાસે ટંકારા તા.ટંકારાવાળને રોકડ રકમ રૂ. ૧૧૬૭૦ ના મુદ્દામાલ સાથે વાકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img