એક લાખની કિંમતના ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી કાઢતી મોરબી બી ડિવિઝન પોલીસ.

મોરબી બી ડિવિઝન પોલીસને ખોવાયેલ તેમજ ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢવા સુચના મળી હોય ત્યારે બી ડિવિઝન પોલીસ ની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ કરી આશરે છ જેટલા મોબાઈલ જેની કિંમત રૂપિયા એક લાખ હોય, જેને શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ 6 મોબાઈલ શોધી કાઢી તેમના મૂડ માલિકને પરત આપવામાં આવ્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img