ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી પકડાયા

મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી  જુગાર રમતા પાંચ  ઓને ઝડપી જુગારીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા ભગીરથસિંહ બાપાલાલ જાડેજા, અલ્પેશભાઈ ભગવાનજીભાઈ વડાલિયા, જેઠાભાઈ પ્રજાપતિ, ગોરધનભાઈ અવચરભાઈ રાજપરા અને રાજેશભાઈ અને રજનીકાંતભાઈ હશુભાઈ વ્યાસને રોકડ રકમ રૂ,૨૮૮૬૦ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img