ટંકારા :- મીતાણાં ગામે જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓ પકડાયા.

ટંકારા પોલીસ દ્વારા મીતાણાં ના હનુમાનજી મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા ૬ જુગારીઓ ને પકડી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હોઈ કે અમુક ઇસમો મીતાણાં ગામના હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ૬ જુગારીઓ પત્તા રમતા મળી આવ્યા હતા ત્યારે તેનું નામઠામ પૂછતા તેઓ

(૧) મુકેશભાઈ જગજીવનભાઈ પારઘી(ઉ.વ.૪૨)

(૨) શામળાભાઈ ઉર્ફે બચુભાઈ ગોરાભાઈ બાળા (ઉ.વ.૪૩(

(૩) ભરતભાઈ ખીમજીભાઈ વાંક (ઉ.વ.૩૬)

(૪) હીરાભાઇ મેઘજીભાઈ પારઘી(ઉ.વ.૬૧)

(૫) મોહનભાઈ નથુભાઈ પારધી (ઉ.વ.૪૭)

(૬) રહીમભાઈ ઓસમાણભાઈ રત્ના (ઉ.વ.૪૪)

વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી છે. તેમજ તેમની પાસેથી ૧૩,૭૦૦/- ની રોકડ રકમ પકડી પડવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img