ટંકારાના લજાઈ ગામે ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાલાપાટી પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાલાપાટી પાસે રહેતા ભાગ્યરાજસિંહ મોહનસિંહ ઝાલા (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૮૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img