ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર અભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત

ટીકરન‍ાં રણ પાસે આવેલ ઘુડખર રણઅભ્યારણમાં ઠાલવતા કેમિકલ ને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી

ટીકર રણ મા અનેક અગરિયાઓ પોતાની રોજી રોટી માટે મીઠું પકવવાનુ કામ કરે છે ત્યાં અનેક કંપનીઓ દ્વારા ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે જેના કારણે વન્ય પ્રાણીઓ ને ભારે નુક્સાન થાય છે ગેરકાયદેસર થતી પ્રવુતિ અટકાવવા અનેક વખત રજૂઆત કરવા મા આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પી સી એફ વાઈલ્ડ લાઈફ ને પત્ર લખી આવી ગેર કાયદેસર પ્રવુતિ બંધ કરવા માંગ કરવામાં આવી આગામી દિવસો મા કાર્યવાહી નહી થાય તો ગ્રીન ટ્યુબનલ કચેરી ખાતે જાણ કરી આવી પ્રવુતિ અટકવવા માંગ કરવામાં આવશે હળવદ ના સામાજિક આગેવાન ચતુર ભાઈ ચરમારી એ પત્ર લખી આવી પ્રવુતિ અટકાવવા માંગ કરી વધુ મા ડો ચતુર ચરમારી એ જણાવ્યું હતું કે તંત્ર ના અધિકારીઓ અનેક વખત રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરે છે જો આગામી સમય આનો કોઈ નિર્ણય નહીં આવે તો આમારે ગ્રીન ટ્યુબનલ કચેરી મા ફરિયાદ કરવી પડશે આવી પ્રવુતિ ને સાંખી લેવામાં નહિ આવે

રિપોર્ટ: રવી પરીખ હળવદ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img