નાની વાવડી ગામમાં રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી તારીખ 9/4/2022 ના રોજ મોરબી નજીક આવેલા નાનીવાવડી ગામે આવેલા નંકલક ધામ મંદિર નાં આંગણે સુપ્રસિદ્ધ શ્રી પીઠડ આઈ ગૌ સેવા રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img