પ્રતિકભાઈ જાકાસણિયા નો આજે જન્મદિવસ.
મોરબી નિવાસી હાલ રાજકોટ સ્થાયી થયેલા અને Nilkanth Events ના નામથી વ્યવસાય કરતા પ્રતિકભાઈ પટેલ નો આજે જન્મદિવસ છે
ત્યારે તેમના શુભચિંતકો અને પરિવારજનો તરફથી શુભેચ્છાઓ વરસી છે, ત્યારે ચક્રવાત પરિવાર પણ જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.