ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક
વધુ જુઓ
લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મોરબી જિલ્લો મતદાન માટે સજ્જ
સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કરી શકાશે મતદાન
મતદાન ઓળખ માટે ચૂંટણી પંચે વિવિધ ૧૨ પ્રકારના આધારોને રાખ્યા છે માન્ય
મોરબી તા.૬ મે, મોરબી જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે....
મોરબી જિલ્લામાં 889 મતદાન મથકો ઉપર અંદાજીત 4400 કર્મચારીઓ ફરજ નિભાવશે
મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત અંદાજીત ૪૪૦૦ જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ જિલ્લાના ત્રણ ડીસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથક(બુથ) પર સંપૂર્ણ તૈયારીઓ સાથે રવાના...
હિટ વેવને ધ્યાનમાં રાખી મતદાન મથકના 239 લોકેશન પર કરવામાં આવી વ્યવસ્થા
મોરબી : આવતીકાલે મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીને છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ૬૫- મોરબીના ૬૦ લોકેશન, ૬૬- ટંકારાના ૬૫ લોકેશન તથા ૬૭- વાંકાનેરના ૧૧૪ લોકેશન મળી કુલ-૨૩૯ લોકેશન ઉપર મતદાન મથકના બહારના ભાગે મંડપની વ્યવસ્થા કરવામાં આવશે.
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે...