માળિયાના બગસરા ગામે મીઠાનાં ઉત્પાદન માટે અગરીયાઓએ દશ એકર જમીનની કરી માંગ
વધુ જુઓ
પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી
મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી
જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓએ મતદાનની ફરજ અદા કરી
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા...
ટંકારાના વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
ટંકારા: મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ દ્વારા મળેલ સૂચના અન્વયે આયુષ્માન આરોગ્ય મંદિર વિરપર ખાતે મુખના કેન્સરના નિદાન માટે સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખના કેન્સરના નિદાન માટે આરોગ્ય કર્મચારી દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતું જેમાં શંકાસ્પદ લાગેલા...
માળીયા (મી)ના ચાંચાવદરડા ગામે લક્ષ્મીનારાયણ શતાબ્દી મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરાશે
શ્રીલક્ષ્મીનારાયણ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ત્રિદિનાત્મક શતાબ્દી મહોત્સવની સમસ્ત ગ્રામજનો દ્વારા ઉજવણી કરાશે.
આગામી ૦૯ મે થી ૧૧ મે ૨૦૨૪ એમ ત્રણ દિવસ મહાયજ્ઞ, રામધૂન, સંતવાણી, બ્લડ ડોનેશન કેમ્પ, શોભાયાત્રા
આપણી ભારતીય સંસ્કૃતિમાં મંદિરોએ સમાજ જીવનને બહુ જ દિવ્યતા પ્રદાન કરી છે. જેમાં દેવ મંદિરો/રામજી મંદિરો એટલે આધ્યાત્મીક ઉર્જાથી અંતઃકરણને...