માળીયા (મી)ના માતમ ચોક નજીક જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: માળીયા (મી)ના માતમ ચોક નજીક તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી)ના માતમ ચોક નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી ઈરફાનભાઈ અબ્દુલભાઈ જેડા અને જાવેદભાઈ હસનભાઈ મોવર રહે બંને માતમ ચોક તા. માળિયા (મી) વાળાને રોકડ રકમ રૂ.૧૪૬૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img