મોરબી: આ વેકેશનમાં ક્રિસ્ટલ વોટર રિસોર્ટ મુલાકાત અવશ્ય લેવા જેવી જાણો વિશિષ્ટતા

સૌરાષ્ટ્ર નું મોટામાં મોટું સ્વિમિંગ પુલ ધરાવતું એકમાત્ર વોટર પાર્ક એટલે “ક્રિસટલ વોટર પાર્ક”

ક્રિસ્ટલ વોટર પાર્કમાં તમને મળશે વિશાળ ગાર્ડન,મલ્ટી રાઈડ,બેબીપુલ,રેઇન ડાન્સ,વેવપુલ તદઉપરાંત બર્થડે પાર્ટીમાં આનંદ નો અવસર ,તેમજ ગ્રૂપ ડિસ્કઉન્ટ તો ખરુજ નજીવા દરે જેમાં તમામ રાઈડ ફ્રી આવે છે.

આ સાથે અહીં લોકો પોતાની પસંદ મુજબ રેસ્ટોરન્ટમાંથી સ્વખર્ચે જમવાનું પણ લઈ શકે છે. અહીં બહારથી ફૂડ અને કૉસ્ચ્યુમ લઈ આવવાની પણ છૂટ છે. તો પરિવાર કે મિત્રો સાથે આ વેકેશનનો યાદગાર બનાવવા એક વખત તો જરૂરથી ક્રિસ્ટલ વોટર પાર્ક ની મુલાકાત લ્યો.

સરમાંનું: નવલખી રોડ,વનાળિયા,મોરબી

મોબાઈલ: 9328327347

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img