મોરબી જીલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જીલ્લા યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રેહનાર અને વિરોધ પક્ષમાં બેસી ભાજપની તાનાશાહી સરકાર સામે પ્રજાના કાર્યો માટે લડી પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર મોરબી જીલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તથા કુટુંબીજનો તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે અલ્પેશભાઇ કોઠીયાને ચક્રવાત ન્યૂઝ મોરબીની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img