મોરબી ત્રાજપર નજીક ને.હા. રોડ પર બાઈકે હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીમાં દિનપ્રતિદિન અકસ્માતના પ્રમાણમાં વધારો ; અકસ્માતના લિધે વધુ એક મહિલાનું મોત

મોરબી: મોરબીના ત્રાજપર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકે મહિલાને હડફેટે ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર નેશનલ હાઇવે રોડ ઉપર રોહનભાઈ પુનાભાઈ બથવાર રહે. કુબેર સિનેમા પાછળ મોરબી વાળા વિસ વર્ષીય યુવકે પોતાની બાઈક પુરપાટ ઝડપે ચલાવી આનંદ નગરમાં રહેતા કમળબા હસ્તસિંહ ઝાલા નામની મહિલાને બાઈકની હડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલા કમળબા હસ્તસિંહ ઝાલાનુ મોત નિપજ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img