મોરબી નગરપાલિકા પરચેઝ કમીટીના ચેરમેન પ્રભુભાઈ ભુતનો આજે જન્મદિવસ

ઉમદા વ્યક્તિત્વ સાલસ અને સરળ સ્વભાવ ધરાવતા સહુ નો સાથ સહુ નો વિકાસ સુત્ર નેં સાકાર કરનાર તેજ તરાર પાટીદાર અગ્રણી તેમજ સામાજિક રાજકીય ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ માં સેવા આપી રહ્યા છે

જમીન વિકાસ બેંક માળિયા શાખા માં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તો મોરબી નાગરિક બેંકમાં ડાયરેક્ટર તરીકે ને મોરબી નગરપાલિકામાં પરચેઝ કમીટીના ચેરમેનશ્રી અને બહોળી સંખ્યામાં મિત્ર વર્તુળ ધરાવતા ભાજપ અગ્રણી “પ્રભુભાઈ ભુત” નો આજે જન્મદિવસ હોય તેમનાં જન્મ દિવસ નિમિત્તે તેમના મિત્રો સ્નેહીજનો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા તેમનાં મોં નં.98252 25618 ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img