મોરબી પોલીસે નાગરિકોના ખોવાયેલા આશરે ૧ લાખની કિમતના મોબાઈલ શોધી પરત કર્યા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા નાગરિકોના ખોવાયેલા મોબાઈલ શોધી આપી પરત કર્યા છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ ટીમના પ્રદીપસિંહ ઝાલા સહિતનાઓએ ખોવાયેલા મોબાઈલ શોધવા ટેકનીકલ વર્ક આઉટ કરી નાગરિકોના ખોવાયેલા હહ મોબાઈલ શોધી આપ્યા હતા વિવિધ કંપનીના અંદાજે એક લાખની કિમતના છ મોબાઈલ ફોન શોધી કાઢીને પરત કરવામાં આવ્યા હતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને પણ સાર્થક કરી હતી

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img