મોરબી : બગથળા ગામે તળાવની પાળે જુગાર રમતા બે પતાપ્રેમી પોલીસની ઝપટમાં ચડ્યા

મોરબી નજીક આવેલ બગથળા ગામે તળાવની પારે જુગાર રમતા બે શખ્સો ને ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસ ચોક્કસ બાતમી ના આધારે બગથળા ગામે પોહચી હતી જ્યા ગામમાં આવેલ જાહેરમાં તળાવની પાળે રાજેન્દ્રભાઇ બેચરભાઈ અદ્રોજા,નરેન્દ્રસિંહ નવલસિંહ પરમાર બને રહે ( બગથળા )જુગાર રમી રહ્યા હોવાનું નજરે પડતા બંનેની જુગરધારા હેઠળ અટકાયત કરી હતી જેમાં પોલીસે રોકડ રકમ 22,700 જેટલી કબજે કરી બંનેને પોલીસ મથક લઈ જઈને આગળની કાર્યવાહી ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img