મોરબી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા તા 15/6/2022 ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે એ.કે પટેલ હોલ શનાળા રોડ પર એક અગત્યની મીટીંગ યોજાશે જેમાં વોર્ડ નં 9 માં કોંગ્રેસ આગેવાનો , હોદેદારો, નગરપાલિકા ચૂંટણી લડેલ ઉમેદવારો તથા સર્વે કાર્યકરોની એક અગત્યની મીટીંગ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાખેલ છે.
તો મોરબી શહેર ના વોર્ડ નંબર 9 ના તમામ આગેવાનો, હોદેદારો તથા સર્વે કાર્યકરો એ ખાસ ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે તેવું મોરબી શહેર કોંગ્રેસ સમિતિ તથા વોર્ડ નં 9 ની યાદીમાં જણાવાયું છે
તેમજ મીટીંગ પૂર્ણ થયા બાદ અલ્પાહાર નું આયોજન પણ કરવામાં આવ્યું છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...