મોરબીના બેલા (રંગપર) નજીકથી CNG રીક્ષામાં વિદેશી દારૂ/બીયર સાથે એક ઝડપાયો
વધુ જુઓ
મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડની ચોરી કરનાર એક ઝડપાયો
રોકડ રૂ ૩૦ હજાર અને રીક્ષા સહીત ૧.૦૫ લાખની મત્તા જપ્ત:મહિલા સહીત અન્ય બે આરોપીના નામો ખુલ્યા
મોરબીમાં વૃદ્ધ મુસાફરને રીક્ષામાં બેસાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૦ હજાર અને રીક્ષા સહીત ૧.૦૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો...
પેન્શનરોએ 31 જુલાઈ સુધીમાં હયાતિની ખરાઇ કરાવી લેવા અનુરોધ
રાજ્ય સરકારનાં IRLA Systemથી પેન્શન મેળવતા પેન્શનરોની હયાતિની ખરાઇ મે-જૂન-જુલાઇ, ૨૦૨૪ માસમાં કરાવવાની રહે છે. જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનરોનાં હયાતિનાં ફોર્મ જરૂરી વિગતો ભરી બેન્કને મોકલી આપવામાં આવેલ છે. પેન્શનરો જે બેન્કમાંથી પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં જઇ તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવા...
હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી જનાર ઈસમ ગીર સોમનાથી ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી લઈ જનાર ઈસમને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનાં હળમતીયા ગામેથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
ગઈ તા.૦૫/૦૨/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદી બાબુભાઈ નાનજીભાઈ કેરવાડીયા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો,ખેતી મજુરી રહે.રાતાભેર તા. હળવદ જી.મોરબી વાળાની સગીર વયની દિકરીને આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશીંગભાઈ...