મોરબીમાં 6 બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબીના વીસીપરા ગુલાબનગર મેઇન રોડ પરથી ૬ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ગુલાબનગર મેઇન રોડ પરથી આરોપી દાઉદભાઈ ઇબ્રાહિમભાઈ જામ (ઉ.વ.૨૬) રહે. મોરબી નવલખી રોડ રણછોડનગર રહિમભાઈની ચક્કીની પાછળ મોરબી વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૬ કિં રૂ. ૬૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img