સુરતમાં બનેલી લોકશાહીના ચીર હરણની ઘટનાનો મોરબીમાં પણ વિરોધ

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળે જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજા હિત લક્ષી ના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી દીધેલ જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી ગયેલ. સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાં થી બહાર કાઢવામાં આવ્યા જે દરમિયાન અનેક કોર્પોરેટરો ને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું જે ઘટના તમે આવતા સમગ્ર ગુજરાતમાં પડદો પડી ગયો આબાદ આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા જેના ભાગરૂપે આજરોજ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરો એકઠા થઇ વિરોધ દર્શાવ્યો અને લોકશાહી બચાવો ના નારા લગાવ્યા…

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img