હરિઓમ સોસાયટીમાંથી અજાણ્યા તસ્કર બાઈક ચોરી ગયા

મોરબીના ઘુંટુ પાસે આવેલી હરિઓમ સોસાયટીમાંથી તસ્કર લાલદાસ ઘનશ્યામભાઇ વૈષ્ણવની માલિકીનું હીરો કંપનીનું રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img