હળવદ: ટ્રેન નીચે કપાઇ જતાં યુવકનું મોત
વધુ જુઓ
માળીયાના જસાપર ગામે મકાનની છત પરથી નીચે પટકાતા મહિલાનું મોત
માળીયા (મી): માળિયા તાલુકાના જસાપર ગામે મકાનની મેડી ઉપર પાણી છાંટતી વખતે મેડી પરથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા ઉ.વ.૫૫ વાળા ગત તા.૩૦-૦૪-૨૦૩૪ ના રોજ સાંજના સમયે મકાનનું કામ ચાલુ હોય ત્યારે મેડી ઉપર પાણી છાંટતી વખતે આકસ્માતે...
મોરબીમાં શ્વાસની તકલીફ થતા વૃદ્ધનુ મોત
મોરબી: મોરબી ગ્રીન ચોકમાં રહેતા વૃદ્ધ મહિલાને શ્વાસની તકલીફ થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રીન ચોકમાં મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઇ સરવૈયા ઉ.વ.૬૦વાળા પોતાના ઘરે હોય તે વખતે અચાનક શ્વાસની તકલીફ થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યારબાદ વધું સારવાર અર્થે મોરબીની બીજી ખાનગી...
મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ પર આવેલ ઉમા સ્ટીલની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ પર આવેલ ઉમા સ્ટીલની બાજુમાં જાહેરમાં આઈપીએલની ગુજરાત ટાઈટન અને કોલકાતા નાઇટ...